PM condoles the demise of Lok Sabha MP Mahant Chand Nath
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સાંસદ મહંત ચાંદ નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અલવરના લોકસભાના સાંસદ મહંત ચાંદ નાથજીના નિધનથી દુઃખ થયું છે. તેમને તેમના સમૃધ્ધ સામાજિક કાર્યો માટે યાદ રખાશે. મારી ઘેરી સંવેદના.
Saddened by the demise of LS MP from Alwar, Mahant Chand Nath ji. He will be remembered for his rich social work. My deepest condolences: PM
— PMO India (@PMOIndia) September 17, 2017


