પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૂરજકુંડમાં રેલ વિકાસ શિબિરમાં હાજરી આપી હતી. તેમણે રેલવેના જુદી જુદી બાબતો પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને પછીથી રેલવેના અધિકારીઓને સંબોધન કર્યું હતું. આજે રેલ વિકાસ શિબિરનો ત્રીજો અને સમાપન દિન હતો.
PM attends Rail Vikas Shivir, addresses Railway Officers


