Hygienic Toilets have Brought Tremendous Health Benefits Along with Dignity, especially to Our Nari Shakti: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે વિશ્વ શૌચાલય દિવસે રાષ્ટ્ર સૌ માટે શૌચાલયના સંકલ્પને  મજબૂત કરે છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે “વર્લ્ડ ટોઇલેટ ડે પર ભારત #Toilet4All ના સંકલ્પને મજબૂત કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો ભારતીયોને આરોગ્યપ્રદ શૌચાલય આપવાની અપ્રતિમ સિદ્ધિ જોવા મળી છે. જેણે ખાસ કરીને આપણી નારી શક્તિને ગૌરવની સાથે વિપુલ પ્રમાણમાં સ્વાસ્થ્ય લાભો પણ આપ્યા છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre allows 100% FDI in insurance via auto route

Media Coverage

Centre allows 100% FDI in insurance via auto route
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 મે 2026
May 03, 2026

Citizens Celebrate Reforms That Work: PM Modi’s Blueprint Powers Manufacturing, Maritime Might & MSME Revolution