શેર
 
Comments

Mr. Tadashi Yanai, Chairman of UNIQLO, calls on PM _ 684Mr. Tadashi Yanai, the Chairman of UNIQLO, a leading Japanese garment company, called on the Prime Minister, Shri Narendra Modi, today. The company aims to source garments from India. 

Shri Modi welcomed Mr. Yanai’s interest in developing UNIQLO’s business in India, and highlighted the advantages that India enjoys in the garments sector, including availability of cotton, skilled manpower, robust infrastructure, a big domestic market and good ports for exports

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's total FDI inflow rises 38% year-on-year to $6.24 billion in April

Media Coverage

India's total FDI inflow rises 38% year-on-year to $6.24 billion in April
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ શ્રી જગન્નાથરાવ જોશીજીને તેમની 101મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
June 23, 2021
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જન સંઘ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી જગન્નાથરાવ જોશીજીને તેમની 101મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ

“હું શ્રી જગન્નાથરાવ જોશીજીને તેમની 101મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પુ છું. જગન્નાથરાવ જોશીજી નોંધપાત્ર આયોજક હતા અને લોકોની વચ્ચે અથાક રીતે કામ કર્યુ હતું. તેમની જનસંઘ અને ભાજપાને મજબૂત કરવામાં તેમની ભૂમિકા વ્યાપકપણે સૌ જાણે છે. તેઓ એક પ્રતિભાશાળી વિદ્વાન અને બૌદ્ધિક પણ હતા.”