પ્રધાનમંત્રીએ તેને સંરક્ષણ ક્ષેત્ર માટે સકારાત્મક વિકાસ ગણાવ્યો

એક ટ્વીટમાં, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન, શ્રી રાજનાથ સિંહે માહિતી આપી છે કે 928 વ્યૂહાત્મક રીતે-મહત્વના લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ (LRUs)/સબ-સિસ્ટમ્સ/સ્પેર્સ અને ઘટકોની ચોથી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ (PIL) મંજૂર કરવામાં આવી છે. આ યાદીમાં રૂ. 715 કરોડના મૂલ્યની આયાત અવેજીકરણ કિંમત સાથે ઉચ્ચ સ્તરની સામગ્રી અને સ્પેરનો સમાવેશ થાય છે.

શ્રી રાજનાથ સિંહના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;

સંરક્ષણ ક્ષેત્ર માટે સકારાત્મક વિકાસ. આ આત્મનિર્ભર ભારત પ્રત્યેના આપણા સંકલ્પને બળ આપશે અને સ્થાનિક ઉદ્યોગસાહસિક પ્રતિભાને પ્રોત્સાહિત કરશે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India remains fastest-growing major economy, domestic investors power market resilience

Media Coverage

India remains fastest-growing major economy, domestic investors power market resilience
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 માર્ચ 2026
March 14, 2026

Heartening Resolve Meets Bold Action: PM Modi's Transformative Push for a Developed Assam.