મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
PMO ઇન્ડિયાના હેન્ડલથી X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“મધ્યપ્રદેશના મુખ્યમંત્રી @DrMohanYadav51 પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMMadhyaPradesh”
CM of Madhya Pradesh, @DrMohanYadav51 met Prime Minister @narendramodi.@CMMadhyaPradesh pic.twitter.com/QeMLUuFSIK
— PMO India (@PMOIndia) July 31, 2025


