ક્રમ

એમઓયુ/સમજૂતી/ઘોષણા

ભારત તરફથી હસ્તાક્ષર કરનાર

લાઓટિયન બાજુએથી હસ્તાક્ષર કરનાર

1

પ્રજાસત્તાક ભારતનાં સંરક્ષણ મંત્રાલય અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકનાં રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સાથે સંબંધિત સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી રાજનાથ સિંહ, ભારતનાં સંરક્ષણ મંત્રી

જનરલ ચાન્સામોન ચનિયાલથ, નાયબ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી, લાઓ પીડીઆર

2

લાઓ નેશનલ ટેલિવિઝન, માહિતી સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલય, લાઓ પીડીઆર અને પ્રજાસત્તાક ભારતના પ્રસાર ભારતી વચ્ચે પ્રસારણમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત

ડો. અમ્ખા વોંગમેઉન્કા, જનરલ ડિરેક્ટર લાઓ નેશનલ ટીવી

3

લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહકાર સ્થાપિત કરવા અને પારસ્પરિક સહાય પર સમજૂતી.

શ્રી સંજય કુમાર અગ્રવાલ, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ

શ્રી ફુખોખમ વાનવાઓંગક્સેય, ડાયરેક્ટર જનરલ કસ્ટમ્સ, નાણાં મંત્રાલયના લાઓ પીડીઆર

4

લુઆંગ પ્રબાંગ પ્રાંતમાં ફાલક-ફલમ (લાઓ રામાયણ) નાટકની કલા રજૂ કરવાની કળાના વારસાની જાળવણી પર ક્યુ.આઈ.પી.

શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત

સુશ્રી સૌદાફોન ખોમથાવોંગ, લુઆંગ પ્રબાંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશનના ડિરેક્ટર,

5

લુઆંગ પ્રબાંગ પ્રાંતમાં વાટ ફાકેઆ મંદિરના નવીનીકરણ પરની ક્યુ.આઈ.પી.

શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત

સુશ્રી સૌદાફોન ખોમથાવોંગ, લ્યુઆંગ પ્રબાંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન, કલ્ચર અને

6

ચંપાસાક પ્રાંતમાં શેડો પપેટ થિયેટરના પ્રદર્શનની જાળવણી પર ક્યૂ.આઈ.પી.

શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત

શ્રી સોમસેક ફોમચેલિયન, ચંપાસાક સદાઓ પપેટ્સ થિયેટરના પ્રમુખ, બાન ખાતેની ઓફિસ

7

ભારત-સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ મારફતે ભારતમાંથી આશરે 10 લાખ ડોલરની સહાય સાથે ફૂડ ફોર્ટિફિકેશન મારફતે લાઓ પીડીઆરમાં પોષણ સુરક્ષામાં સુધારો કરવા માટેના પ્રોજેક્ટની જાહેરાત.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India among top nations on CEOs confidence on investment plans: PwC survey

Media Coverage

India among top nations on CEOs confidence on investment plans: PwC survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જાન્યુઆરી 2025
January 21, 2025

Appreciation for PM Modi’s Effort Celebrating Culture and Technology