ક્રમાંક

શીર્ષક

1.

શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગમાં સહકાર અંગેના ફ્રેમવર્ક કરારનું વિસ્તરણ

2.

તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહકાર અંગે CDSCO અને BPOM વચ્ચે MoU

3.

ખનિજો અને સ્ટીલ સપ્લાય ચેનની ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર અંગે MoU

4.

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર અંગે MoU

5.

દરિયાઈ સુરક્ષા અને સલામતી સહકાર અંગેના MoU અને અમલીકરણ કરારનું વિસ્તરણ

6.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને નેશનલ એજન્સી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડોનેશિયા વચ્ચે એમઓયુ

7.

ટેલિકોમ્યુનિકેશન્સ ટેકનોલોજી અને સેવાઓના ક્ષેત્રમાં સહકાર અંગે MoU

8.

સંશોધન, ટેકનોલોજી અને ઇનોવેશન સહકાર અંગે MoU

9.

આરોગ્ય કાર્યબળ સહયોગ પર અમલીકરણ કરાર

10.

ભારતના ચૂંટણી પંચ (ECI) અને ઇન્ડોનેશિયાના જનરલ ઇલેક્શન્સ કમિશન (KPU) વચ્ચે MoU

11.

બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ પર સહકાર

12.

હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સહકાર કરાર

13.

ઇન્ડોનેશિયામાં સ્ટેનલેસ-સ્ટીલ સ્લેબ ઉત્પાદન સુવિધાની સ્થાપના માટે સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAIL) અને પીટી. ક્રાકાટાઉ સ્ટીલ વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ

14.

રેર અર્થ મેગ્નેટ્સના વિકાસ અંગે નોન-ફેરસ મટિરિયલ્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર (NFTDC), મિડવેસ્ટ લિમિટેડ (Midwest Ltds.), અને પીટી પરમિનાસ વચ્ચે MoU

જાહેરાતો

શીર્ષક

1.

પ્રમ્બનન ટેમ્પલ કોમ્પ્લેક્સ (Prambanan Temple Complex), યોજ્યાકાર્તાના સંરક્ષણ અને પુનઃસંગ્રહ માટે ભારતની સહાય

2.

IFC-IORમાં ઇન્ડોનેશિયન લાયઝન ઓફિસરની તૈનાતી

3.

ઇન્ડોનેશિયાને 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા DWR 162 ઘઉંના બિયારણનો પુરવઠો

4.

"ટાગોર-દેવાંતરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક રાજદ્વારી વર્ષ"ની ઉજવણી

5.

સિંઘસારી SEZ, ઇન્ડોનેશિયા ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગલુરુ (IIM Bangalore) ની બ્રાન્ચ કેમ્પસની સ્થાપના

6.

ભારતમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) આર્કિટેક્ચર પર આધારિત ઇન્ડોનેશિયા ઓપન નેટવર્ક (ION) નો પ્રારંભ

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy

Media Coverage

New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ઓગસ્ટ 2026
August 21, 2026

Ease of Living Meets Strategic Strength: How India Is Building the Future in Real Time Under the Leadership of PM Modi