લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કવિંદર ગુપ્તાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
X પર PMO ઇન્ડિયા હેન્ડલ પર લખ્યું:
“લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી @KavinderGupta પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@lg_ladakh”
Lieutenant Governor of Ladakh, Shri @KavinderGupta met Prime Minister @narendramodi.@lg_ladakh pic.twitter.com/4xchwqT9HP
— PMO India (@PMOIndia) January 5, 2026


