આજે બપોરે 4.30 વાગ્યે, વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી એપ દ્વારા લાઈવ વિડીયો ચર્ચા હાથ ધરશે. તમે આ રીતે આ ચર્ચામાં ભાગ લઇ શકશો.
તમને સાંજે લગભગ 4.30 વાગ્યાની આસપાસ પુશ નોટિફિકેશન મળશે. પુશ નોટિફિકેશન પર ક્લિક કરશો.
તમે એપના ન્યૂ ઇન્ડિયા કનેક્ટ મોડ્યુલમાં તમારી કોન્સ્ટીટ્યુઅન્સી ગ્રુપમાં પ્રવેશ કરશો. અહીં તમે ચર્ચાની લાઈવ ફીડ જોવા મળશે. તેના પર ક્લિક કરો.
તમે વિડીયોની નીચે કમેન્ટ્સ સેક્શનમાં વડાપ્રધાન માટેના સવાલો લખી શકશો.
જો તમને ઉપર દર્શાવેલી કોઇપણ બાબતે તકલીફ જણાય તો તમે એપની હોમ ફીડ પર પણ લાઈવ વિડીયો જોઈ શકશો.


