શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના તાજેતરના સંબોધનમાં જણાવ્યું હતું કે, યુવાનોએ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જમાં ઉત્સાહભેર ભાગ લીધો. તેમણે કહ્યું કે, લગભગ બે તૃતીયાંશ પ્રવેશો ટિયર બે અને ટિયર ત્રણ શહેરોના યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વિવિધ કેટેગરીમાં આશરે બે ડઝન જેટલા એપ્સને એવોર્ડ આપવામાં આવ્યા છે. શ્રોતાઓને આ એપ્સથી પોતાને પરિચિત કરવા અને તેમની સાથે જોડાવા કહ્યું.

પ્રધાનમંત્રીએ બાળકો માટેની સંવાદાત્મક એપ્લિકેશન ‘કુટુકી કિડ્સ લર્નિંગ એપ્લિકેશન’ સહિત ઘણી એપ્લિકેશનો વિશે ચર્ચા કરી હતી. તેમણે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ માટે એક એપ્લિકેશનની વાત કરી જેને કુ કુ કહે છે. તેમણે આ એપ્લિકેશનનો પણ ઉલ્લેખ કર્યો: ચિંગારી એપ જે યુવાનોમાં લોકપ્રિય થઈ રહી છે; ‘આસ્ક સરકાર’ એપ જેમાં કોઈપણ સરકારી યોજના વિશે યોગ્ય માહિતી મેળવી શકાય છે, ‘સ્ટેપ સેટ ગો’ જે એક ફિટનેસ એપ્લિકેશન છે, વગેરે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે નાના સ્ટાર્ટ-અપ્સ આવતીકાલે મોટી કંપનીઓમાં પરિવર્તિત થશે અને વિશ્વમાં ભારતની ઓળખ બનશે .તેમણે ઉમેર્યું કે, કોઈએ ભૂલવું ન જોઈએ કે જે મોટી કંપનીઓ આજે દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, તે પણ કયારેક સ્ટાર્ટ-અપ્સ જ હતા.

 
'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
India to provide affordable, sustainable technology enabled solutions to the world: PM Modi

Media Coverage

India to provide affordable, sustainable technology enabled solutions to the world: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 ડિસેમ્બર 2021
December 08, 2021
શેર
 
Comments

The country exported 6.05 lakh tonnes of marine products worth Rs 27,575 crore in the first six months of the current financial year 2021-22

Citizens rejoice as India is moving forward towards the development path through Modi Govt’s thrust on Good Governance.