હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
PMO ઇન્ડિયાના હેન્ડલે X પર પોસ્ટ કર્યું:
“હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ ગઈકાલે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી.
@Lokbhavanhp”
Governor of Himachal Pradesh, Shri Shiv Pratap Shukla, met PM @narendramodi yesterday.@Lokbhavanhp pic.twitter.com/5Low4bk0X3
— PMO India (@PMOIndia) December 13, 2025


