વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી નવેમ્બર, રવિવારે મન કી બાત શેર કરશે. આ મહિનાનો કાર્યક્રમ ખાસ હશે કારણકે મન કી બાત 50 સંસ્કરણો પૂરા કરશે.
જો તમારી પાસે આ કાર્યક્રમ માટે કોઈ નવીન વિચાર કે સૂચનો છે તો તેને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જરૂરથી શેર કરશો. વડાપ્રધાન કેટલાક સૂચનોનો ઉલ્લેખ કરી શકે છે.