હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
PMO ઇન્ડિયા હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે:
“હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષ પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.”
Governor of Haryana, Prof. Ashim Kumar Ghosh met Prime Minister @narendramodi. pic.twitter.com/t3EVvNgn3H
— PMO India (@PMOIndia) July 30, 2025


