ગેસના ભાવમાં ઘટાડાથી આપણી બહેનો માટે જીવન સરળતામાં વધારો થશેઃ પ્રધાનમંત્રી શ્રી
પ્રધાનમંત્રીએ તમામ LPG ગ્રાહકો માટે LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવાનું સાહસિક પગલું ભર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ એલપીજી ગ્રાહકો એટલે કે 33 કરોડ કનેક્શન માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

શ્રી મોદીએ કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર આપણા પરિવારમાં ખુશીઓ વધારવાનો દિવસ છે.

પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને તેમના ખાતામાં ₹200/સિલિન્ડરની સબસિડી મળવાનું ચાલુ રહેશે.

સરકારે 75 લાખ વધારાના PM ઉજ્જવલા કનેક્શનને પણ મંજૂરી આપી છે, જે કુલ PMUY લાભાર્થીઓને 10.35 કરોડ સુધી લઈ જશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના એક્સ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુ;

“रक्षाबंधन का पर्व अपने परिवार में खुशियां बढ़ाने का दिन होता है। गैस की कीमतों में कटौती होने से मेरे परिवार की बहनों की सहूलियत बढ़ेगी और उनका जीवन और आसान होगा। मेरी हर बहन खुश रहे, स्वस्थ रहे, सुखी रहे, ईश्वर से यही कामना है।”

 

More details can be found here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1953241

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade

Media Coverage

Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 એપ્રિલ 2026
April 04, 2026

Real Change on the Ground: PM Modi’s Reforms Simplifying Life, Supercharging Economy & Securing India’s Future