પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લોકોની સુવિધા વધારવા માટે કનેક્ટિવિટી સુધારવા સતત પ્રયાસો કરી રહી છે.
શ્રી મોદી UDAN યોજના કેવી રીતે સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી ઉપલબ્ધ અને સુલભ બનાવી રહી છે તે અંગે સંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમાના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"કનેક્ટિવિટી વધારવાનો અમારો સતત પ્રયાસ છે જેથી લોકોને સુવિધા ઉપલબ્ધ થાય…."
કનેક્ટિવિટી વધારવાનો અમારો સતત પ્રયાસ છે જેથી લોકોને સુવિધા ઉપલબ્ધ થાય…. https://t.co/ms3Mj6jzZ9
— Narendra Modi (@narendramodi) March 10, 2023


