પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ટુકડી સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે, શ્રી મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી.

શ્રી મોદીએ કહ્યું કે પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળી રમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે તેની ખાતરી કરશે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમા, પ્રધાનમંત્રીએ કહ્યું;

“પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરીને આનંદ થયો. રમતોમાંથી તેમના અનુભવો સાંભળ્યા અને રમત ક્ષેત્રે તેમના પરાક્રમની પ્રશંસા કરી.

“પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને એ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાવાળી રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે."

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's car industry may hit record 59 lakh sales in FY27 on GST boost, UV demand: Crisil Ratings

Media Coverage

India's car industry may hit record 59 lakh sales in FY27 on GST boost, UV demand: Crisil Ratings
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 મે 2026
May 13, 2026

Leadership That Leads by Example: PM Modi's Push for Mindful Growth, Innovation & Infrastructure