"Shri Modi meets British Minister of State Mr. Hugo Swire"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને બ્રિટનના ફોરેન એન્ડ કોમન વેલ્થ મિનીસ્ટર શ્રીયુત હયુગો સ્વાયર વચ્ચે આજે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત યોજાઇ હતી.

મહાત્મા મંદિરમાં જી.એસ.પી.સી. અને બ્રિટીશ ગેસ કંપની વચ્ચે એલ.એન.જી. વિષયક કરાર કરવાના અવસરે, ગુજરાત આવેલા શ્રીયુત હયુગો સ્વાયરે, બ્રિટીશ હાઇકમિશ્નરશ્રી જેમ્સ બેવાન સાથે રહીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મૂલાકાત યોજી હતી અને ૩૦ મિનીટ સુધી ચાલેલી વ્યકિતગત બેઠકમાં વિચારવિમર્શ કર્યો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional