શેર
 
Comments

વડનગરમાં હિન્દુસ્તાનના સૌથી મોટા ફૂડ પ્રોસેસિંગ ઉઘોગનું ઉદ્દધાટન કરતા મુખ્યમંત્રીશ્રી

હિમાલયા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૧૭૦ કરોડના રોકાણથી મશરૂમની ખાઘપેદાશરૂપાંતરપ્રક્રિયાસાથેખેતઉઘોગનીપહેલકરી

ઉત્તરગુજરાત વિશ્વના બજારોમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રેસિક્કોજમાવશે-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએઆજે મહેસાણા જિલ્લાના વડનગર નજીક હિન્દુસ્તાનના સૌથી મોટા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ફૂડપ્રોસેસિંગપ્લાન્ટહિમાલયા ફ્રેશનું ઉદ્દધાટન કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના ખાઘ પેદાશોના કૃષિઉઘોગઉત્તરગુજરાતના સુકા વિસ્તારોની ખેતીની અને લાખો કિસાનોનીજિંદગીબદલીનાંખશે.

વડનગરના સુલતાનપુરમાં હિમાચલ પ્રદેશની વિશ્વખ્યાત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મે. હિમાલયા ઇન્ટરનેશનલે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે મશરૂમ-યોગર્ટ-મીલ્કચીઝ અને પોટેટો ચીપ્સ, ફ્રેન્ચ ફ્રાયઝ જેવા ખાઘ પદાર્થોના રૂપાંતરનો ફૂડ પ્રોસેસિંગનો હિન્દુસ્તાનમાં સૌથી મોટોપ્લાન્ટકાર્યરત કર્યો છે. આ ખેતઉઘોગ પૂર્વ-મહેસાણામાં ઉઘોગોથી પછાત વિસ્તારમાં પહેલો ઔઘોગિક પ્રોજેકટ છે જેઉત્તરગુજરાતનીખેતીઅને ખેડૂતની જિંદગીમાં નવી રોનક લાવી દેશે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મશરૂમની ખેતીને પ્રોત્સાહિત કરવા ૧૦,૦૦૦ કિસાનોને આ ખેત-ઉઘોગદ્વારાસહભાગીબનાવાશે તેની હિમાલયા ઉઘોગનાસંચાલકશ્રી મનમોહન મલિકની જાહેરાતનેઆવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ફૂડ પ્રોસેસિંગના વિશ્વ બજારોમાંઉત્તરગુજરાત પોતાનોસિક્કોજમાવશે.

મુખ્યમંત્રીશ્રીએઆગામીછઠ્ઠી મેથીસમગ્રગુજરાતમાં શરૂ થઇ રહેલાકૃષિમહોત્સવનુંઅભિયાનસફળબનાવવા ભરઊનાળેરાજ્યસરકારના એકલાખજેટલા કર્મયોગીઓ,વૈજ્ઞાનિકો અને સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ ખેતરે-ખેતરે ખેડૂતોસાથેબેસીને કૃષિવિકાસ, કૃષિઉઘોગ અને પશુસંવર્ધનના વૈજ્ઞાનિક પ્રયોગો અનેપ્રગતિશીલકૃષિઅર્થતંત્રમાટે પુરૂષાર્થ કરશે એમાં જોડાઇ જવા તેમણે આહ્્‍વાન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝદ્વારાઆસપાસનાગ્રામવિઘાર્થીઓ માટે ર૦૦ સ્કોલરશીપનીયોજનાઅને રમત-ગમતના ખેલાડીઓતૈયારકરવા માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના નિર્માણની જાહેરાતોને પણ આવકારી હતી.

હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષશ્રી મનમોહન મલિક અને તેમના પરિવારે મુખ્યમંત્રીશ્રીનાપ્રેરકપ્રોત્સાહનથી દેશનો આ સૌથી મોટો ફૂડ પ્રોસેસિંગપ્લાન્ટશરૂ થયો છે તેનીભૂમિકાઆપી જણાવ્યું કે ગુજરાત સરકારની પારદર્શી ઉઘોગ વિકાસની નીતિના કારણે જ ગુજરાત ઉઘોગોમાં હરણફાળ ભરી રહ્યું છે. ઉદ્દધાટનના અવસરે તેમણે આ પ્લાન્ટના કર્મયોગી કામદારો માટે ૧૦ટકાવેતનવૃધ્ધિનીજાહેરાતકરી હતી.

આ પ્રસંગે, જિલ્લાપ્રભારીઅનેમહેસૂલમંત્રીશ્રી આનંદીબેન પટેલ, ગુજરાત હાઉસિંગબોર્ડઅધ્યક્ષશ્રી જ્યંતીભાઇ બારોટ, વિસનગરના ધારાસભ્યશ્રી તથા અન્ય પદાધિકારીઓનું પણ હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ભાવભર્યુંસ્વાગતકર્યું હતું.

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
BRICS summit to focus on strengthening counter-terror cooperation: PM Modi

Media Coverage

BRICS summit to focus on strengthening counter-terror cooperation: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Here are the Top News Stories for 13th November 2019
November 13, 2019
શેર
 
Comments

Top News Stories is your daily dose of positive news. Take a look and share news about all latest developments about the government, the Prime Minister and find out how it impacts you!