ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી @pushkardhami પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
Chief Minister of Uttarakhand, Shri @pushkardhami met Prime Minister @narendramodi. pic.twitter.com/WszKPOJSV5
— PMO India (@PMOIndia) July 4, 2023


