રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું કે:
"રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી @BhajanlalBjp આજે પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા હતા.
@RajCMO"
Chief Minister of Rajasthan, Shri @BhajanlalBjp had a meeting with Prime Minister @narendramodi today. @RajCMO pic.twitter.com/rnEX0X2PpK
— PMO India (@PMOIndia) March 25, 2026


