ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;
"ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
@CMOGuj
CM of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/4ixWqGziAf
— PMO India (@PMOIndia) September 4, 2025


