આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્માએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આસામના મુખ્યમંત્રી શ્રી @himantabiswa ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા હતા.
Chief Minister of Assam, Shri @himantabiswa met Prime Minister @narendramodi last evening.@CMOfficeAssam pic.twitter.com/bkqV3H2DYf
— PMO India (@PMOIndia) November 5, 2025


