વસંત – ઋતુઓની રાણીનું આગમન

શ્રી મોદી અતિ વ્યસ્ત રહે છે છતાં ઉત્સુક વાચક છે તથા ગદ્ય અને કવિતા એમ બંને લખવામાં આનંદ અનુભવે છે.⁠⁠⁠⁠ 

અહીં શ્રી મોદીએ વસંત પર, વસંતના આગમન પર લખેલી કવિતા પ્રસ્તુત છે. આ રચનાને કલાકાર પાર્થિવ ગોહિલે સ્વર આપ્યો છે. અહીં કવિતા અને ગીતની વીડિયો લિન્ક આપી છે.

પ્રકૃતિના દેવદુતોના આ મીઠા ગીત, ખેતરો શ્વાસમાં લઇ રહ્યા છે તે તાજગી, ફૂલોનું ખીલવું...આબધુ જ યુવાન વસંતના આગમનની જાહેરાત કરી રહ્યું છે, અનેકેલેન્ડર તેનેવસંત તરીકે દર્શાવે છે. શ્રી નરેન્દ્ર મોદીમાં રહેલું કવિહૃદય કયારેકપ્રકટ થાય છે અને આમઅભિવ્યક્ત થાય છે……………

 

કવિતાનું હિંદી અનુવાદિત વર્ઝન શુભેચ્છક દ્વારા -–

अंत में आरंभ है, आरंभ में है अंत,

हिय में पतझर के कूजता वसंत।

सोलह बरस की वय, कहीं कोयल की लय, किस पर है उछल रहा पलाश का प्रणय ?

लगता हो रंक भले, भीतर श्रीमंत

हिय में पतझर के कूजता वसंत।

किसकी शादी है, आज यहाँ बन में ? फूट रहे, दीप-दीप वृक्षों के तन में

देने को आशीष आते हैं संत,

हिय में पतझर के कूजता वसंत।

 

કવિતાનું અંગ્રેજી અનુવાદિત વર્ઝન શુભેચ્છક દ્વારા –

All that begins meets an end, Every end onsets a new beginning,

From the heart of autumn Rises the spring…

At sweet sixteen, melody of a cuckoo within On whom showers romance, the flowers of spring?

Appearing poor, but rich within…

From the heart of autumn Rises the spring…

Who’s getting wedded in woods? Each tree is lit in festive moods!

Bestowed with divine blessing

From the heart of autumn Rises the spring…

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
82 km in less than 1 hour: Delhi-Meerut Namo Bharat corridor set for full opening on Feb 22

Media Coverage

82 km in less than 1 hour: Delhi-Meerut Namo Bharat corridor set for full opening on Feb 22
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ફેબ્રુઆરી 2026
February 21, 2026

Citizens Agrees Modi Hai To Mumkin Hai: Human-Centric AI, Solar Surge & Manufacturing Boom – India’s Golden Rise