તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:
"તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી @revanth_anumula, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@TelanganaCMO"
CM of Telangana, Shri @revanth_anumula, met PM @narendramodi.@TelanganaCMO pic.twitter.com/w3FBsFYVhI
— PMO India (@PMOIndia) May 24, 2025


