પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દી દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
X પર એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું:
"તમામ દેશવાસીઓને હિન્દી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
सभी देशवासियों को हिन्दी दिवस की अनेकानेक शुभकामनाएं। pic.twitter.com/6VjqSI8cHr
— Narendra Modi (@narendramodi) September 14, 2024


