પ્રિય મિત્રો,

ગયા અઠવાડીયે અમેરિકામાં એક મહત્વ.પૂર્ણ ઘટના બની ગઇ...તેના તરફ કોઈપણ દેશભક્ત નાગરિકનું ધ્યાન ખેંચાય તે સ્વાભાવિક છે. પાકિસ્તાન ની ISI સંસ્થાે ભારતના કહેવાતા કેટલાક બુદ્ધિજીવીઓને, કેવી રીતે અને કેટલી હદે પ્રભાવિત કરી શકે છે તે આ ઘટનામાંથી સ્પકષ્ટી થયું છે. આવી અતિગંભીર બાબતમાં, અમેરિકાને પણ ગુલામ નબી ફાઈની ધરપકડ પણ કરવી પડી, પરંતુ ભારતની મૂલાકાતે આવેલા પાક વિદેશ મંત્રી સાથેની વાતચીતમાં ભારત સરકારે આ બાબતે શું કર્યું તેની દેશમાં કોઇને જાણકારી નથી.

ભારતની જનતાને અવાર-નવાર ઉપદેશ આપવા ટેવાયલા આ પ્રકારના કહેવાતા બૌદ્ધિકો અંગે કેન્દ્ર ની કોંગ્રેસ શાસિત યુ.પી.એ સરકાર કોઇક ઢાંકપિછોડો કરવા માંગતી હોય તેવું લાગે છે. સ્વાભાવિક છે.

આ સંદર્ભમાં, ગયા અઠવાડીયે વાંચવા મળેલ કેટલાક લેખ આંખ ઉઘાડનારા છે. આપ પણ વાંચો અને વંચાવો તે હેતુથી અહીં રજુ કર્યા છે.

આપના વિચારો અને પ્રતિભાવો-મંતવ્યોં પણ આપ શેર કરશો જેથી સમગ્ર રાષ્ટ્ર આ સત્યિ વિશે જાગૃત થાય.

 

1) Fai has exposed them - S. Gurumurthy, The express buzz

2) Fai's ISI link was known to all - B Raman, The pioneer

3) The truth behind ‘Pseudo Secular Intellectuals’ reveled- Suresh Chiplunkar on Blog

4) Junketing on the ISI's money - Kanchan Gupta, The Pioneer

આપનો,