ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને આગળ લઇ જવા, વડાપ્રધાન મોદીએ આજે એક 3Dએનિમેટેડ વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ ‘ભુજંગાસન’ નો અભ્યાસ કરી રહ્યા છે.
Sharing a video on Bhujangasana. I urge you all to have a look and make this Asana a part of your routine. #FitIndia #4thYogaDay pic.twitter.com/KqYr0zqUf7
— Narendra Modi (@narendramodi) May 7, 2018


