આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હીમાં સેવા તીર્થ ખાતે એક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) ના અધિકારીઓએ આ યોગ સત્રમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું;
“આજે, યોગ દિવસ પર, સેવા તીર્થ ખાતે એક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને NSCS ના અધિકારીઓએ ભાગ લીધો હતો.”
Today, on Yoga Day, a Yoga session was held at Seva Teerth, where officers of the Prime Minister’s Office, Cabinet Secretariat and NSCS took part. pic.twitter.com/AXKwuLl5lY
— PMO India (@PMOIndia) June 21, 2026


