27મી ઓગસ્ટે મન કી બાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારતીય નેવીના છ સ્ત્રી ઓફિસર્સ સાથેની મૂલાકાત યાદ કરી હતી,જે જહાજ INSV તારિણીમાં પૃથ્વીની પરિક્રમા કરવાની શરૂઆત કરવાના છે.

સંપૂર્ણ સ્ત્રી ક્રૂ દ્વારા પૃથ્વીની પરિક્રમા કરનાર આ સૌપ્રથમ ભારતીય દળ હશે અને આ રહી તમારી પાસે એક તક જેના દ્વારા તમે તેમને શુભેચ્છા પાઠવી શકો છો. ક્રૂ માટેના તમારા સંદેશાઓ નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Skyroot to launch first private orbital mission Vikram-1, PM Modi calls it 'historic frontier' for India's space journey

Media Coverage

Skyroot to launch first private orbital mission Vikram-1, PM Modi calls it 'historic frontier' for India's space journey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 જુલાઈ 2026
July 17, 2026

Green Trains, Private Rockets & Global Partnerships — PM Modi’s New India is Playing to Win