શેર
 
Comments
"Shri Modi appreciates the generous gesture of SBI"

State Bank of India donates Rs 2 crores to CM relief fund

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટરશ્રી રમેશ રંગને ગુજરાતમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-સહાય માટે રૂા. બે કરોડનો ચેક મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સ્ટેટ બેન્કના આ માનવસેવા દાયિત્વની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે બેન્કના જનરલ મેનેજરશ્રી રવિપ્રકાશ, વી. એસ. શાસ્ત્રી અને સુબ્રતો શાહુ પણ ઉપસ્થિત રહયા હતા.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Azadi Ka Amrit Mahotsav and PM Modi's vision

Media Coverage

Azadi Ka Amrit Mahotsav and PM Modi's vision
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM seeks blessings of Maa Katyayani
October 01, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has sought blessings of Maa Katyayani for all her devotees during Navratri. Shri Modi also wished blessings of willpower and self confidence to all. He has also shared recital of prayers (stuti) of the Goddess.

In a tweet, the Prime Minister said;

"चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।

कात्यायनी च शुभदा देवी दानवघातिनी॥

मां दुर्गा का कात्यायनी स्वरूप अत्यंत अद्भुत और अलौकिक है। आज उनकी आराधना से हर किसी को नए आत्मबल और आत्मविश्वास का आशीर्वाद मिले, यही कामना है।"