શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી અને તેમના મંત્રી સ્તરના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે સાંજે આયોજિત સમારંભમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રી પરિષદની સાથે કામ કરવા આતુર છું.

 

આજે શપથ લેનાર તમામ લોકોને અભિનંદન. મંત્રીઓની આ ટીમ યુવા અને અનુભવીનું ઉત્તમ મિશ્રણ છે અને અમે તમામ દેશવાસીઓના જીવનને વધુ યોગ્ય બનાવવામાં કોઈ કસર છોડીશું નહીં.

 

શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થયેલા તમામ વિદેશી મહાનુભાવોનો હું આભારી છું. માનવ પ્રગતિના અનુસંધાનમાં ભારત હંમેશા પોતાના મૂલ્યવાન ભાગીદારો સાથે મળીને કામ કરશે."

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
UPI Adding Up To 60 Lakh New Users Every Month, Global Adoption Surges

Media Coverage

UPI Adding Up To 60 Lakh New Users Every Month, Global Adoption Surges
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2024
July 21, 2024

India Appreciates PM Modi’s Efforts to Ensure Unprecedented Growth and Prosperity