મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અંબાજી આરાસુરી શકિતપીઠમાં મા અંબાજીના ભકિતભાવથી પૂજાદર્શન કર્યા હતા.

ચૈત્રી નવરાત્રીના પર્વની પાંચમના પ્રભાતે શ્રી નરેન્દ્રભાઇ મોદી અંબાજી તીર્થક્ષેત્રમાં જઇને માતૃસ્વરૂપા અંબામાતાના મંદિરમાં જઇને દર્શન કર્યા.

મુખ્યમંત્રીશ્રી ચૈત્રી નવરાત્રીના ઉપવાસની આરાધના કરે છે અને આજે પાંચમા ઉપવાસે ભકિતભાવથી મા આદ્યશકિતની પૂજાઅર્ચના તેમણે આરાસૂર ધામ અંબાજી શકિતપીઠમાં કરી હતી.

આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર શ્રી બ્રહ્મભટ્ટ તથા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે મુખ્યમંત્રીશ્રીનું મંદિર પરિસરમાં સ્વાગત કર્યું હતું.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s rural awakening: An economic growth engine

Media Coverage

India’s rural awakening: An economic growth engine
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 મે 2024
May 17, 2024

Bharat undergoes Growth and Stability under the leadership of PM Modi