"Gruesome attack in Chhattisgarh is an attack on democracy. Time has come to adopt policy of Zero Tolerance towards Terrorism & Naxalism: Shri Modi on Twitter"
"Condolences to families of deceased & respects to policemen who laid down their lives. My prayers with the injured. May they recover quickly: Shri Modi on Twitter"
"The need of the hour is to stand together as a nation and vow to fight this menace that threatens our democracy: CM on Twitter"

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ છત્તીસગઢમાં નકસલવાદીઓનાં અમાનૂષી હિંસક હુમલાને ભારતની લોકશાહી ઉપરના હુમલા સમાન ગણાવ્યો છે.

નકસલવાદી હિંસાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્‌વીટર ઉપર જણાવ્યું છે કે આતંકવાદ અને નકસલવાદ જેવી અમાનૂષી હિંસાની માનસિકતા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો સમય ક્યારનોય પાકી ગયો છે.

મુખ્યમંત્રીશ્રીએ નકસલવાદી હિંસાનો ભોગ બનેલા કુટુંબો અને પોલીસોના પરિવારોને સંવેદનાશીલ સહાનૂભૂતિ પાઠવતાં જણાવ્યું છે કે તેમના દુઃખમાં સમગ્ર માનવતાવાદી લોકો સહભાગી છે. ઇજા પામેલા જલ્દીથી સાજા થઇ જાય તે માટે પણ તેમણે શુભેચ્છા પાઠવી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities

Media Coverage

How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026