શેર
 
Comments
"NSW Premier Barry O’Farrell meets Chief Minister Narendra Modi, keen on mutual co-operation between Australia and Gujarat "

ન્યુ સાઉથ વેલ્સ ગુજરાતના વિકાસમાં સહભાગીતા વિકસાવી સંબંધોને વધુ સુદૃઢ બનાવશે : પ્રિમીઅર (NSW)

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સૌજન્ય મુલાકાત આજે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (NSW)ના પ્રિમીઅર શ્રીયુત બેરી ઓ'ફેરેલ (Mr. BARRY O’FARRELL)ના નેતૃત્વમાં આવેલા ૧૦ સભ્યોના ડેલીગેશને લીધી હતી અને ઓસ્ટ્રે્લિયા તથા ગુજરાત વચ્ચે સહભાગીતાના વિવિધ નૂતન ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

NSWના પ્રિમીઅર ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાતે આવેલા છે અને ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને પારસ્પરિક સંબંધો વધુ સુદૃઢ બનવાવાની તત્પરતા વ્યકત કરી હતી.

Shri Modi meets Barry O Farrel, the Premier of Australia's New South Wales

ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં NSWના પ્રિમીઅર અને ડેલિગેશન સાથેની બેઠકમાં મુખ્ય મંત્રીશ્રીએ ઓસ્ટ્રેલિયા અને NSWના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ્ અને ટેકનોલોજી ટ્રાન્સાફર તેમજ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રોમાં ગુજરાતમાં સહયોગ લેવાની ભૂમિકા આપી હતી.

આ બેઠકમાં NSWના પ્રિમીઅરે ગુજરાતમાં ૧૦ શહેરોમાં કલીન ટેકનોલોજી એપ્લી્કેશન, SIRમાં વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રફચર, TAFE સાથે સ્કીલ ડેવલપમેન્ટ ના ડયુએલ ડિપ્લોમમા કોર્સીસ તેમજ યોગા યુનિવર્સિટી તથા સ્પો‍ર્ટસ યુનિવર્સિટીમાં ટાઇ-અપ પાર્ટનરશીપ વિકસાવવા રૂફટોપ સોલર ટેકનોલોજી દ્વારા રીન્યુએબલ એનર્જી સેકટરમાં ભાગીદારી કરવા અને ડેરી ટેકનોલોજી સેકટરમાં સહભાગી થવા માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યો હતો.

ઓસ્ટ્રે લિયામાં યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના વાલીઓ સાથે સંપર્ક-સેતુ જીવંત બનાવવા અને યુનિવર્સિટી સ્ટુન્ડન્ટ‍સ એકસચેંજ પ્રોજેકટ હાથ ધરવા તેમણે તત્પરતા દાખવી હતી.

Shri Modi meets Barry O Farrel, the Premier of Australia's New South Wales

NSWના પ્રિમીઅર સાથે આવેલ આ ડેલીગેશનમાં ઓસ્ટ્રે્લિયાના કોન્સતલ જનરલ શ્રીયુત માર્ક પિઅર્સ સહિત ૮ પદાધિકારીઓ ગુજરાત આવેલા છે.

મુખ્ય મંત્રીશ્રી સાથેની NSW ડેલીગેશનની આ બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ સર્વશ્રી મહેશ્વર શાહુ, એચ. કે. દાસ, જગદીશ પાંડિયન, એન. તિવારી તથા મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી એ. કે. શર્મા ઉપસ્થિત હતા.

Shri Modi meets Barry O Farrel, the Premier of Australia's New South Wales

Shri Modi meets Barry O Farrel, the Premier of Australia's New South Wales

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Govt saved ₹1.78 lakh cr via direct transfer of subsidies, benefits: PM Modi

Media Coverage

Govt saved ₹1.78 lakh cr via direct transfer of subsidies, benefits: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Class X students on successfully passing CBSE examinations
August 03, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Class X students on successfully passing CBSE examinations. He has also extended his best wishes to the students for their future endeavours.

In a tweet, the Prime Minister said, "Congratulations to my young friends who have successfully passed the CBSE Class X examinations. My best wishes to the students for their future endeavours."