વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી જુલાઈ ના રોજ તેમની 'મન કી બાત' કહેશે. જો તમારી પાસે કોઈ નવા સૂચનો કે વિચાર હોય તો તેને વડાપ્રધાનને સીધા જ જણાવવાની આ રહી એ તક. કેટલાક સૂચનો વડાપ્રધાન તેમના સંબોધન દરમ્યાન સંદર્ભમાં લઇ શકે છે.
તમારા વિચારો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જણાવો.


