'મેરા બૂથ, સબસે મજબૂત' - 28મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટે આ ખાસ તક માટે તૈયાર થઇ જાવ. વડાપ્રધાન સમગ્ર દેશના સ્વયંસેવકો, ટેકેદારો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.
'મેરા બૂથ સબસે મજબૂત' માટે તમારા સવાલો નીચે આપેલા કોમેન્ટ્સ સેક્શનમાં પૂછો.


