શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરા ખાતે 'ચૌરી ચૌરા' શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે. આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક ઐતિહાસિક ઘટના છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત શતાબ્દી સમારોહ અને વિવિધ કાર્યક્રમો 4 ફેબ્રુઆરી, 2021થી રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં શરૂ થશે અને 4 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલુ રહેશે.

 

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Govt saved ₹1.78 lakh cr via direct transfer of subsidies, benefits: PM Modi

Media Coverage

Govt saved ₹1.78 lakh cr via direct transfer of subsidies, benefits: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Class X students on successfully passing CBSE examinations
August 03, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Class X students on successfully passing CBSE examinations. He has also extended his best wishes to the students for their future endeavours.

In a tweet, the Prime Minister said, "Congratulations to my young friends who have successfully passed the CBSE Class X examinations. My best wishes to the students for their future endeavours."