પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દિવ્ય પૂજા કરવાનો લહાવો મળ્યો. વ્રજના ખૂણે ખૂણે વસેલા ગિરધર ગોપાલના સુંદર દર્શને મને ભાવુક કરી દીધો! મેં તેમને સમગ્ર દેશમાં આપણા પરિવારના તમામ સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની શુભકામના કરી છે.

The Prime Minister was accompanied by the Governor of Uttar Pradesh, Smt Anandiben Patel and the Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power

Media Coverage

Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Madhya Pradesh meets Prime Minister
March 18, 2026

Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.

@GovernorMP”