પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોથી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઘણા વર્ષોથી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય વિશે જાણીને ખૂબ જ ચિંતિત છું. અમે તેમના ઝડપી સ્વસ્થ થવા માટે અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભારત શક્ય તેટલી બધી રીતે મદદ કરવા તૈયાર છે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power

Media Coverage

Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 માર્ચ 2026
March 18, 2026

Savings Soar, Inflation Falls, Industry Explodes: PM Modi’s Silent Revolution Towards Viksit Bharat