Presents a copy of the Gita in Russian to President Putin

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં સ્વાગત કર્યું હતું.

શ્રી મોદીએ કહ્યું, "આજે સાંજે અને આવતીકાલે અમારી વાતચીતને લઈને આતુર છું. ભારત-રશિયા મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે, જેનાથી આપણા લોકોને અપાર લાભ થયો છે."

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં ગીતાની એક કોપી ભેટ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ગીતાના ઉપદેશો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરીને આનંદ થયો. આજે સાંજે અને આવતીકાલે અમારી વાતચીતને લઈને આતુર છું. ભારત-રશિયા મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે, જેનાથી આપણા લોકોને અપાર લાભ થયો છે."

@KremlinRussia_E

 

"Я рад приветствовать в Дели своего друга - Президента Путина. С нетерпением жду наших встреч сегодня вечером и завтра. Дружба между Индией и Россией проверена временем; она принесла огромную пользу нашим народам."

"Welcomed my friend, President Putin to 7, Lok Kalyan Marg."

"Поприветствовал моего друга, Президента Путина, на Лок Калян Марг, 7."

"Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world."

@KremlinRussia_E

"Подарил Президенту Путину экземпляр Бхагавад-гиты на русском языке. Учения Гиты вдохновляют миллионы людей по всему миру."

@KremlinRussia_E

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 સપ્ટેમ્બર 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership