પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસના કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે તેઓ એક સંબોધન પણ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને એનએચઆરસીના અધ્યક્ષ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) વિશે

માનવ અધિકારોના પ્રોત્સાહન અને રક્ષણ માટે 12 ઓક્ટોબર, 1993ના રોજ માનવ અધિકાર સુરક્ષા 1993 હેઠળ એનએચઆરસીની સ્થાપના કરવામાં આવી હતી. આયોગ માનવ અધિકારોના ઉલ્લંઘનના કોઈપણ પ્રકારનું ધ્યાન રાખે છે, પૂછપરછ કરે છે અને માનવાધિકારના ઉલ્લંઘનના કેસોમાં, ભોગ બનનારને વળતર ચૂકવવા, ગેરમાર્ગે દોરનારા સરકારી કર્મચારીઓ સામે અન્ય ઉપચારાત્મક અને કાનૂની પગલાં માટે જાહેર સત્તાવાળાઓને ભલામણ કરે છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi