પ્રધાનમંત્રી 3 માર્ચ 2026ના રોજ સવારે 11:15 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી અને મજબૂત કરવી” વિષય પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધિત કરશે.

આ થીમ હેઠળ, ચાર અલગ-અલગ વેબિનાર સત્રો યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે જેમાં (i) મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રિયલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક ક્ષેત્રો, (ii) MSMEs, ફાયનાન્સ અને માર્કેટ એક્સેસ, (iii) સિટી ઇકોનોમિક રિજન્સ અને (iv) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ફ્રેટ (માલસામાનની હેરફેર) નો સમાવેશ થાય છે.

પોસ્ટ-બજેટ વેબિનાર ઔદ્યોગિક સ્કેલને વિસ્તારવા, તકનીકી નેતૃત્વને ઊંડું કરવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રોના પાયાને મજબૂત કરવા માટે ભવિષ્યલક્ષી સુધારાના પુશ પર પ્રકાશ પાડશે. આ વિચાર-વિમર્શ આ અગ્રતાઓને અસરકારક કાર્યવાહીમાં અનુવાદિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ઉદ્યોગના સહભાગીઓની આંતરદૃષ્ટિ દ્વારા માર્ગદર્શન મેળવશે જેનો જમીની અનુભવ વધુ અસરકારક અમલીકરણમાં મદદરૂપ થશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year

Media Coverage

One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 જુલાઈ 2026
July 17, 2026

Green Trains, Private Rockets & Global Partnerships — PM Modi’s New India is Playing to Win