પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી જુલાઈના રોજ ફ્રાન્સના બેસ્ટિલ ડેની ઉજવણીમાં અતિથિ વિશેષ હશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું.

"મારા મિત્ર @EmmanuelMacron તમારો આભાર! હું બેસ્ટિલ ડે અને તમારી અને ફ્રેન્ચ લોકો સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરવા આતુર છું."

"Merci mon ami @EmmanuelMacron ! Je me réjouis de fêter le 14 juillet et notre partenariat stratégique avec toi et le peuple français."

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
FPOs’ sales rise via commodity exchanges in FY26

Media Coverage

FPOs’ sales rise via commodity exchanges in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 મે 2026
May 11, 2026

Society Above Politics: PM Modi’s Call for a Stronger, Self-Reliant & Sacred Bharat