પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જે પવિત્ર ભૂમિને રાષ્ટ્રની શક્તિના સ્ત્રોત તરીકે વર્ણવે છે:
“यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः।
यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।
सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥”
સુભાષિતનો સંદેશ એ છે કે પૃથ્વી, જે મહાસાગરોની અંદર જળથી ભરેલી છે અને બહાર જળથી ઘેરાયેલી છે, જે વિચારશીલ વિદ્વાનો દ્વારા તેમના જ્ઞાન દ્વારા સમજી શકાય છે, અને જેનું હૃદય વિશાળ આકાશમાં શાશ્વત સત્યથી ઢંકાયેલું છે - તે પૃથ્વી એક મહાન રાષ્ટ્રમાં આપણી ઊર્જા અને શક્તિને ટકાવી રાખે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः।
यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।
सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥”
यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः।
— Narendra Modi (@narendramodi) March 10, 2026
यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।
सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥ pic.twitter.com/mfz8yB6SIq