પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસમાં તેમના અનુભવ વિશે એક નાગરિકનો વીડિયો શેર કર્યો છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, રાજસ્થાનના હેન્ડલ દ્વારા એક ટ્વીટને રીટ્વીટ કરીને, તેમણે વંદે ભારત પર વીડિયો શેર કર્યો હતો, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આરજે સૂફીને તેમની વંદે ભારત યાત્રાને પ્રકાશિત કરતા જોવાનો આનંદ આવ્યો."
Enjoyed watching @SufiOnAir highlight his Vande Bharat journey. https://t.co/0v7Nd9ntUq
— Narendra Modi (@narendramodi) April 16, 2023


