શેર
 
Comments
નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય, બહુપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી શ્રીએ સુદાનથી ભારતીય નાગરિકોને જેદ્દાહ થઈને બહાર કાઢવા દરમિયાન સાઉદી અરેબિયાના સમર્થન માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો
પ્રધાનમંત્રીએ આગામી હજ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારતની ચાલી રહેલી G20 પ્રેસિડેન્સીને તેમનો સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું
Crown Prince Mohammed bin Salman conveys his full support to India’s ongoing G20 Presidency.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પીએમ, મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના વિવિધ બહુપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

પ્રધાનમંત્રીએ એપ્રિલ 2023માં સુદાનથી ભારતીય નાગરિકોને જેદ્દાહ થઈને બહાર કાઢવા દરમિયાન સાઉદી અરેબિયાના ઉત્કૃષ્ટ સમર્થન માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો હતો. તેમણે આગામી હજ યાત્રા માટે તેમની શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ચાલી રહેલી G20 પ્રેસિડેન્સીના ભાગ રૂપે ભારતની પહેલોને તેમનો સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને તે ભારતની તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian auto industry breaks records: 363,733 cars and SUVs sold in September

Media Coverage

Indian auto industry breaks records: 363,733 cars and SUVs sold in September
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays homage to Mahatma Gandhi on his birth anniversary
October 02, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi paid homage to the Father of the Nation Mahatma Gandhi on his birth anniversary at the Rajghat today.

He posted a picture of himself on X, with its caption reading:

"Earlier this morning, paid homage to Gandhi Ji at Rajghat."