પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણની જન્મજયંતી પર તેમના દ્રષ્ટિકોણ અને આપણા સામાજિક તેમજ આધ્યાત્મિક પરિદૃશ્ય પર તેના પ્રભાવને યાદ કર્યો છે. "સમાનતા, કરુણા અને સાર્વત્રિક ભાઈચારાના તેમના ઉપદેશો વ્યાપકપણે ગુંજતા રહે છે", શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"શ્રી નારાયણ ગુરુની જન્મજયંતી પર, આપણે તેમના દ્રષ્ટિકોણ અને આપણા સામાજિક તેમજ આધ્યાત્મિક પરિદૃશ્ય પરના પ્રભાવને યાદ કરીએ છીએ. સમાનતા, કરુણા અને સાર્વત્રિક ભાઈચારાના તેમના ઉપદેશો વ્યાપકપણે ગુંજતા રહે છે. સામાજિક સુધારણા અને શિક્ષણને આગળ વધારવા માટેનો તેમનો આહવાન પેઢીઓને પ્રેરણા આપતો રહે છે."

 

"ശ്രീനാരായണഗുരുവിന്റെ ജന്മവാർഷികത്തിൽ, നമ്മുടെ സാമൂഹ്യ - ആത്മീയ മേഖലകളിലെ അദ്ദേഹത്തിൻ്റെ കാഴ്ചപ്പാടുകളെയും അദ്ദേഹം ചെലുത്തിയ സ്വാധീനത്തെയും നാം അനുസ്മരിക്കുന്നു. സമത്വം, കാരുണ്യം, സാർവത്രിക സാഹോദര്യം എന്നിവയെക്കുറിച്ചുള്ള അദ്ദേഹത്തിന്റെ ഉപദേശങ്ങൾ എല്ലായിടത്തും പ്രതിധ്വനിക്കുകയാണ്. സാമൂഹ്യ പരിഷ്കരണത്തിനും തുടർവിദ്യാഭ്യാസത്തിനുമുള്ള അദ്ദേഹത്തിന്റെ ആഹ്വാനം തലമുറകളെ പ്രചോദിപ്പിക്കുന്നതാണ്."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
1 in 4 iPhones are now made in India as Apple ramps up production by 53 per cent

Media Coverage

1 in 4 iPhones are now made in India as Apple ramps up production by 53 per cent
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 માર્ચ 2026
March 11, 2026

From Silent Medical Revolution to Global Manufacturing Hub: Salute to PM Modi's Relentless Push for a Stronger, Self-Reliant India