પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“તમામ દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ પુત્ર પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. સ્વતંત્રતા ચળવળના આ મહાનાયકે વિદેશી શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ પ્રત્યેના તેમના સમર્પણ અને સેવાને હંમેશા શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે.”
समस्त देशवासियों की ओर से भारत माता के कर्मठ सपूत पंजाब केसरी लाला लाजपत राय को उनकी जयंती पर कोटि-कोटि नमन। आजादी के आंदोलन के इस महानायक ने विदेशी हुकूमत से लोहा लेते हुए अपने जीवन का बलिदान कर दिया। मातृभूमि के लिए उनका समर्पण और सेवा भाव हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा। pic.twitter.com/8MuDrunIKl
— Narendra Modi (@narendramodi) January 28, 2025


