પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું સમગ્ર જીવન સર્વજન હિતાય-સર્વજન સુખાયના સિદ્ધાંત પર આધારિત હતું. તેમની અભિન્ન માનવતાવાદની ફિલસૂફી માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન આપવામાં સક્ષમ છે. તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Railways cuts ticket prices for passenger trains by 50%

Media Coverage

Railways cuts ticket prices for passenger trains by 50%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Together, let’s build a Viksit and Aatmanirbhar Bharat, PM comments on Sachin Tendulkar’s Kashmir visit
February 28, 2024

The Prime Minister, Shri Narendra expressed happiness as Sachin Tendulkar shared details of his Kashmir visit.

The Prime Minister posted on X :

"This is wonderful to see! @sachin_rt’s lovely Jammu and Kashmir visit has two important takeaways for our youth:

One - to discover different parts of #IncredibleIndia.

Two- the importance of ‘Make in India.’

Together, let’s build a Viksit and Aatmanirbhar Bharat!"